બનપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બનપ

સ્ત્રીલિંગ

  • 1

    મેળ; સ્નેહ; બનતું આવવું તે.

મૂળ

'બનવું' ઉપરથી