બનવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

બનવા

નપુંસક લિંગ

  • 1

    એક પક્ષી.

મૂળ

સર૰ हिं.

બેનવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેનવા

વિશેષણ

  • 1

    નિર્ધન; ગરીબ.

મૂળ

फा.

બેનવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેનવા

પુંલિંગ

  • 1

    ફકીરનો એક વર્ગ.

મૂળ

फा.