બનાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બનાડવું

સ​કર્મક ક્રિયાપદ​

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી બને-બનતું થાય એમ કરવું; મેળ કરવો.

મૂળ

'બનવું'નું પ્રેરક