બનાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

બનાત

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતનું ઊનનું કપડું.

મૂળ

સર૰ हिं.