બનામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બનામ

અવ્યય

  • 1

    'વિરુદ્ધમાં' (ટૂંકમાં 'વિ૰') એ અર્થમાં (બે શબ્દ વચ્ચે પ્રાયઃ વપરાય છે) જેમ કે, 'રાજ્ય બનામ વ્યક્તિ'.

મૂળ

हिं.