બેનાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેનાળી

વિશેષણ

  • 1

    બે નાળવાળું (જેમ કે, બંદૂક, દૂરબીન-'બાઇનૉક્યુલર').

મૂળ

બે+નાળ પરથી