બનાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બનાવ

પુંલિંગ

  • 1

    બીના; પ્રસંગ; ઘટના.

  • 2

    બનત; મેળ; સ્નેહ; બનતું આવવું તે.

મૂળ

'બનવું' ઉપરથી