બુનિયાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુનિયાદ

વિશેષણ

  • 1

    કુલીન; ખાનદાન.

સ્ત્રીલિંગ

  • 1

    પાયો; મૂળ.

મૂળ

फा.