બુનિયાદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુનિયાદી

સ્ત્રીલિંગ

  • 1

    કુલીનતા; ખાનદાની.

વિશેષણ

  • 1

    પાયાનું; મૂળનું.