બનો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બનો

પુંલિંગ

  • 1

    બનડો; નવશાહ; વરરાજા.

  • 2

    વિવાહમાં ગાવાનું ગીત.

મૂળ

સર૰ हिं. बना