બૅપ્ટિઝમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૅપ્ટિઝમ

પુંલિંગ

  • 1

    ખ્રિસ્તીધર્મમાં પ્રવેશતી વખતે કરવામાં આવતો નામકરણ કે દીક્ષાવિધિ; બાપ્તિસ્મા.

નપુંસક લિંગ

મૂળ

इं.