બપોરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બપોરિયું

વિશેષણ

 • 1

  બપોરનું.

બપોરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બપોરિયું

નપુંસક લિંગ

 • 1

  બપોરે ખીલતું એક ફૂલ.

 • 2

  બપોરે કરવાનું કામ.

 • 3

  બપોર સુધી કામ કરનારું માણસ.

 • 4

  આતશબાજીની એક બનાવટ.