બફર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બફર

પુંલિંગ

  • 1

    ધક્કો ઝીલી લેવા માટે થતી (કમાનવાળી) યાંત્રિક કરામત કે બનાવટ. જેમ કે,રેલવેના ડબાની.

મૂળ

इं.