બફર-સ્ટૉક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બફર-સ્ટૉક

પુંલિંગ

  • 1

    વસ્તુનો તેના ભાવોની વધઘટને મર્યાદામાં રાખવા હાથ પર રાખવામાં આવતો જથ્થો.

મૂળ

इं.