બફાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બફાટ

પુંલિંગ

 • 1

  બફાવું તે; બફારો.

 • 2

  લાક્ષણિક ગોટો; બાફવું કે બોલી બગાડવું તે.

બેફાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેફાટ

વિશેષણ

 • 1

  ખુલ્લું; અમર્યાદ.

મૂળ

'ફાટવું' ઉપરથી

બેફાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેફાટ

અવ્યય

 • 1

  ઉઘાડે છોગે.

 • 2

  પુરપાટ. ઉદા૰ 'ઘોડો બેફાટ મારી મૂકયો'.