બફાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બફાણું

નપુંસક લિંગ

  • 1

    કોઈ પણ બાફેલી વસ્તુ.

  • 2

    બાફેલી કેરીનું અથાણું.

મૂળ

'બાફવું' પરથી