બેફામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેફામ

વિશેષણ

  • 1

    ધ્યાન-લક્ષ વિનાનું.

  • 2

    ગાફેલ (બેફામ થઈ જવું, બેફામ બની જવું).

મૂળ

फा. बेफहम

બેફામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેફામ

અવ્યય

  • 1

    વિચાર કર્યા વિના; મરજીમાં આવે તેમ (ઉદા૰ આ તો બેફામ બોલે છે).