બંબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંબ

વિશેષણ

 • 1

  મોટું; કદાવર.

મૂળ

સર૰ म.

બંબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંબ

પુંલિંગ

 • 1

  બાંયું; મૃદંગનો તે ભાગ.

 • 2

  ડંફો.

 • 3

  [?] બાવળ.

બુંબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુંબ

સ્ત્રીલિંગ

 • 1

  +બૂમ.

મૂળ

दे. बुंबा

બેંબેં ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેંબેં

અવ્યય

 • 1

  ઘેટાબકરાંનો અવાજ.

મૂળ

રવાનુકારી