બબડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બબડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    બડબડવું; બડબડ કરવું.

  • 2

    અણગમાને કારણે મનમાં ગણગણવું.

  • 3

    સુરતી વઢવું.