બેબસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેબસ

વિશેષણ

  • 1

    લાચાર; અસહાય; પરવશ.

મૂળ

हिं.