બેબાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેબાક

વિશેષણ

  • 1

    કાંઈ બાકી ન રહ્યું હોય તેવું; ચૂકતે થયેલું; ઋણમુક્ત.

  • 2

    નીડર.

મૂળ

फा.