બેબાકળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેબાકળું

વિશેષણ

  • 1

    બાવરું; ગાભરું.

મૂળ

બે (सं. भथ)+બાકળું (सं. व्याकुल)