ગુજરાતી

માં બબીની 2 મુખ્ય વ્યાખ્યા છે: બબી1બેબી2

બબી1

સ્ત્રીલિંગ

 • 1

  બચી; નાની (લાડકી) બાળકી કે છોકરી.

ગુજરાતી

માં બબીની 2 મુખ્ય વ્યાખ્યા છે: બબી1બેબી2

બેબી2

સ્ત્રીલિંગ

 • 1

  નાની બાળકી.

 • 2

  નાની બાળકી માટે લાડનું નામ.

 • 3

  દિકરી.

મૂળ

इं.