બંબો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંબો

પુંલિંગ

 • 1

  પાણી કાઢવાનું યંત્ર.

 • 2

  આગ ઓલવવા માટે પાણી ફેંકવાનું યંત્ર.

 • 3

  પાણી ગરમ કરવાનું એક પ્રકારનું વાસણ.

 • 4

  પાણીનો મોટો નળ.

મૂળ

સર૰ हिं. बंबा; म. बंब; अ. मंबा; पो. पोंपा

બબો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બબો

પુંલિંગ

 • 1

  બચુ; નાનો (લાડકો) છોકરો.