બભ્રુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બભ્રુ

પુંલિંગ

  • 1

    નોળિયો.

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક ઋષિ.

  • 2

    શિવ; વિષ્ણુ.

મૂળ

सं.

બભ્રુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બભ્રુ

વિશેષણ

  • 1

    ભૂખરા પિંગળા કે લાલ રંગનું.

મૂળ

सं.