બમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બમ

અવ્યય

 • 1

  ઠસોઠસ ભરાયેલું હોવાનો અવાજ ('સજડ'ની પછી વપરાય છેઃ સજડ બમ કર્યું છે).

 • 2

  મહાદેવને સંબોધન રૂપે કરાતો અવાજ.

મૂળ

प्रा. बम्ह, बंभ (सं. ब्रह्यन्)રવાનુકારી

બૂમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૂમ

સ્ત્રીલિંગ

 • 1

  ઘાંટો; બરાડો; પોકાર.

 • 2

  અફવા.

મૂળ

दे. बुंबा; સર૰ म. बोंब, बोम