બમઠસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બમઠસ

વિશેષણ

  • 1

    ઠાંસી ઠાંસીને ભરેલું.

  • 2

    ખોખરું.

મૂળ

બમ+ઠાંસવું