બમણખેપો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બમણખેપો

પુંલિંગ

  • 1

    બમણું કરવું-થવું તે.

મૂળ

'બમણું' પરથી