બમણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બમણવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    પાંખોનો ગણગણાટ કરવો.

  • 2

    તેવી રીતે આજુબાજુ ઊડયા કરવું-ભમવું (પ્રાયઃ માખ જેવાં પાંખળાં જીવડાંએ).

મૂળ

રવાનુકારી ; જુઓ બમ