બેમના ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેમના

પુંલિંગ

  • 1

    બે બાજુની મનોદશા; સંકલ્પવિકલ્પ.

  • 2

    નારાજી; દિલગીરી.

મૂળ

બે+મન