બમ્પર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બમ્પર

નપુંસક લિંગ

  • 1

    કોઈ પણ વાહનમાં ટક્કર કે આઘાત રોકવા માટે વાહનની આગળ-પાછળ રાખવામાં આવતો ખાસ પ્રકારનો પુરજો કે ભાગ.

મૂળ

इं.

બમ્પર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બમ્પર

વિશેષણ

  • 1

    મબલક.