બૂમલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૂમલું

નપુંસક લિંગ

  • 1

    સુકવેલી (એક જાતની) માછલી.

બેમૂલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેમૂલું

વિશેષણ

  • 1

    અમૂલ્ય; કીમતી.