બુમાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુમાટ

સ્ત્રીલિંગ

  • 1

    વાયકા; અફવા.

  • 2

    પોકાર; બૂમ.

નપુંસક લિંગ

  • 1

    વાયકા; અફવા.

  • 2

    પોકાર; બૂમ.

મૂળ

'બૂમ' પરથી