બ્યુરેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્યુરેટ

સ્ત્રીલિંગ

  • 1

    (પ્રવાહી માપવા માટે) આંકેલી કાચની એક નળી-માપવાનું તેવું સાધન.

મૂળ

इं.