બરક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બરક

પુંલિંગ

 • 1

  ઊંટના વાળ.

મૂળ

फा.

બૅરક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૅરક

સ્ત્રીલિંગ

 • 1

  બૅરેક; સિપાઈઓને રહેવાની ઓરડીઓની લાંબી હાર.

 • 2

  લાક્ષણિક માણસોને-કેદીઓને ગોંધવાનું મકાન.

મૂળ

इं.

બૅરેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૅરેક

સ્ત્રીલિંગ

 • 1

  બરાક; સિપાઈઓને રહેવાની ઓરડીઓની લાંબી હાર.

 • 2

  લાક્ષણિક માણસોને-કેદીઓને ગોંધવાનું મકાન.

મૂળ

इं.

બૈરક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૈરક

વિશેષણ

 • 1

  બૈરા જેવું.

મૂળ

'બૈરું' ઉપરથી

બ્રેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રેક

સ્ત્રીલિંગ

 • 1

  ગતિમાન ચક્રને થોભાવવાની ચાંપ.

 • 2

  રેલવેમાં ગાર્ડનો ડબો, કે જેમાં લગેજ સામાન ભરવામાં આવે છે.

મૂળ

इं.