બ્રૅકેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રૅકેટ

પુંલિંગ

  • 1

    કૌંસ ચિહ્ન.

  • 2

    છાજલીની નીચેનો ટેકો (ભીંતમાં તે મરાય છે.).

મૂળ

इं.