બરકત ની ગુજરાતીમાં વ્યાખ્યા

બરકત

સ્ત્રીલિંગ

  • 1

    ફાયદો; લાભ.

  • 2

    ફતેહ; સિદ્ધિ.

  • 3

    ભરપૂરતા; સમૃદ્ધિ (બરકત આવવી).

મૂળ

अ.