બરકરાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બરકરાર

વિશેષણ

  • 1

    કાયમ; બહાલ; ચાલુ.

  • 2

    દૃઢ; અચલ; સ્થિર.

મૂળ

अ., फा.