બરકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બરકવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    બૂમ પાડીને બોલાવવું.

મૂળ

सं. बुक्क्, बुक्कार; સર૰ म. बरकणें