બ્રેક મારવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રેક મારવી

  • 1

    ગતિમાન ચક્રને રોકવાની ચાંપ લાગુ કરવી; ચાલુ હોય તે રોકવું.