બેરખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેરખ

સ્ત્રીલિંગ

  • 1

    નગારું, વાવટો અને ડંફાવાલી ટુકડી.

બેરખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેરખ

અવ્યય

  • 1

    વારંવાર; હમેશ.

મૂળ

हिं. बेरोक?