બુરખો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુરખો

પુંલિંગ

  • 1

    (લાજ કાઢવા) ચહેરો ઢાંકવાનું જાળીવાળું કપડું.

  • 2

    આખું શરીર ઢંકાય તેમ પડદો કરવાનું સીવેલું એક વસ્ત્ર.

મૂળ

अ. बुर्कअ

બેરખો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેરખો

પુંલિંગ

  • 1

    રુદ્રાક્ષના મોટા મણકાની માળા.

મૂળ

જુઓ બેરખી