બેરંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેરંગ

વિશેષણ

  • 1

    ઊડી કે બગડી ગયેલા રંગવાળું.

  • 2

    લાક્ષણિક અનિશ્ચિત મનનું.

મૂળ

फा.