બરછીફેંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બરછીફેંક

સ્ત્રીલિંગ

  • 1

    લાંબી પાતળી બરછીને શક્ય તેટલી દૂર ફેંકવાની એક ઍથ્લેટિક સ્પર્ધા; 'જૅવેલિન-થ્રો'.