બુરજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુરજ

પુંલિંગ

  • 1

    કિલ્લાના મથાળા પર તોપ ગોઠવવા કાઢેલી અગાશી જેવી રાવઠી.

  • 2

    પુસ્તો; હાથણી.

મૂળ

अ. बुर्ज