બુરજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુરજી

સ્ત્રીલિંગ

  • 1

    શેતરંજની રમતમાં એક પ્રકારની જીત.

મૂળ

'બુરજ' ઉપરથી