બેરજો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેરજો

પુંલિંગ

  • 1

    પર્વતમાં થતાં એક ઝાડનો ગુંદર.

મૂળ

સર૰ हिं. बिरोजा; म. बेरोजा