બરડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બરડો

પુંલિંગ

  • 1

    પીઠ; વાંસો.

  • 2

    સોપારીની એક જાત.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    સૌરાષ્ટ્રનો એક ડુંગર કે તેની આસપાસનો પ્રદેશ.