બરડો બેવડ વળી જવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બરડો બેવડ વળી જવો

  • 1

    ઘણો સખત માર પડવો.

  • 2

    સીધું ઊભું ન રહી શકાવું. (જેમ કે, ઘણું હસતાં).