બરડો ભાંગવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બરડો ભાંગવો

  • 1

    ન ખમાય એટલું વજન કે જોખમ આવવું; અસહ્ય થવું.